Gujju Property

About Us

અમે 12 વર્ષ થી પણ વધારે રીઅલ એસ્ટેટ સાથે સંકળાયેલી ટીમ છીએ. અમે પ્રોપોટી માલિક અને ખરીદનાર ગ્રાહકોની વેચાણ દરમિયાન ઉભી થતી વિવિધ મુશ્કેલીઓ થી પરિચિત છીએ.

અમે એ પણ જાણીએ છીએ કે જયારે એક રોકાણકાર દ્વારા કરવા માં આવેલ રોકાણ ને કેવી રીતે નફાકારક બનાવવું.

હાલ માં માર્કેટ (રીઅલ એસ્ટેટ) માં ઘણી જગ્યાઓં પર એવી પ્રોપટી હોઈ છે કે જે રોકાણકારો ને સારા માં સારું વળતર આપી શકે. પરંતુ રોકાણકારો / ખરીદનાર ગ્રાહકો બધી જગ્યા એ જઈ શકતા ન હોવાથી સમય ની મર્યાદા માં રહી ને પણ જે મળે તે રોકાણ કરવું પડતું હોઈ છે.... જેના ઉકેલ રૂપે અમે રોકાણકારો ને જરૂરી એવી બધી વિગતો એક જ જગ્યા એ થી મળી રહે એવા હેતુ થી gujjuproperty પોર્ટલ બનાવેલ છે.

જ્યાં ગ્રાહકો ને મળી રહશે તમામ માહિતી અને ડેવલોપર તેમજ બિલ્ડર યોગ્ય ગ્રાહકો સુધી પોહચી શકશે.

વધારા માં અમે NRI માટે ની સ્પેસીઅલ સર્વિસ પણ પૂરી પાડીએ છીએ. જે NRI ને ગુજરાત માં રોકાણ કરવા અને નફાકારક વળતર મેળવવા માં ઉપયોગી થશે.

Brand Partners

SOVEREIGN
Swastik group
NDK developers
Krishna
Vishwa prime
manas park
avs-developers-pvt-ltd
bhagirath-group-builders
metro city

Copyrights © 2015-18. Gujju Property. All Rights Reserved.